Exodus 26:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સોનાની પચાસ કડીઓ બનાવજે અને તેઓ વડે તું પડદાને એકબીજા સાથે જોડી દેજે. એટલે એક આખો મંડપ બનશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બન્‍ને સમૂહોને જોડી દઈ એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સોનાના પચાસ ચાપડા બનાવીને તું તેઓ વડે પડદાને એકબીજા સાથે જોડી દે; એટલે આખો મંડપ બનશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી 50 કડીઓ સોનાની બનાવને બંને પડદાને સાંધી દેવા જેથી મંડપનો એક સળંગ તંબુ બનશે.