Exodus 26:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમાંથી પાંચ પડદા એક સાથે સીવીને એક સમૂહ બનાવવો અને બાકીના છ પડદામાંથી બીજો સમૂહ બનાવવો. છઠ્ઠો પડદો મંડપના આગલા ભાગમાં બેવડો વાળી દેવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું પાંચ પડદાને એકબીજા સાથે જોડી દે, ને છ પડદાને એકબીજા સાથે જોડી દે, ને તંબુને મોખરે તું છઠ્ઠો પડદો બેવડો વાળ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને એક પડદો બનાવવો; બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવવો. એમાંનો છઠ્ઠો પડદો મંદિરના પ્રવેશદ્વાર ઉપર બેવડ વાળવો.