Exodus 27:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રવેશદ્વારની એક બાજુએ પંદર હાથના પડદા હોય અને તેને માટે ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભી હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રવેશ દ્વારની બન્ને બાજુએ 6.6 મીટરના પડદા હોય અને તેને માટે ત્રણ સ્તંભ અને ત્રણ કૂંભીઓ રાખવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક બાજુનો પડદો પંદર હાથનો હોય. તેના થાંભલા ત્રણ, ને તેમની કૂંભીઓ ત્રણ હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથના પડદા હોય અને તેને માંટે ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય.