Exodus 27:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માટે ઘાણીએ પીલેલું જૈતૂનનું ઉત્તમ તેલ લાવી આપવા ઇઝરાયલીઓને આજ્ઞા કરજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તું ઇઝરાયલીઓને તારી પાસે દીવાઓ માટે પીલેલું શુદ્ધ ઓલિવ તેલ લાવવાની સૂચના આપ; જેથી દીવા રોજ સાંજે હમેશાં સળગાવી શકાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી બત્તીને નિરંતર સળગતી રાખવા માટે તું ઇઝરાયલીઓને દીવાને માટે જૈતુનફળનું પીલેલું ચોખ્ખું તેલ લાવવાની આજ્ઞા કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માંટે જૈતૂનનું ધાણીએ પીલેલું ઉત્તમ તેલ લાવી આપવા ઇસ્રાએલીઓને આજ્ઞા કરો.