Exodus 27:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તું એ જાળી વેદીની છાજલી નીચે એવી રીતે મૂકજે કે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તાંબાની જાળીને વેદીની ધાર નીચે એવી રીતે મૂકવી કે તે વેદીના મધ્યભાગ સુધી પહોંચે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું તેને વેદીની કોરની નીચે રાખ, એવી રીતે કે જાળી વેદીની નીચે રાખ, એવી રીતે કે જાળી વેદીની ઊંચાઈની અધવચ પહોંચે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે.