Exodus 27:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને વેદીને માટે તું બાવળના દાંડા બનાવજે અને તેને પિત્તળથી મઢી દેજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેદી ઊંચકવા માટેના દાંડા બાવળનાં લાકડાંના બનાવવા અને તેમને તાંબાથી મઢવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વેદીને માટે દાંડા એટલે બાવળના દાંડા બનાવીને તું તેમને પિત્તળથી મઢ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને વેદીને માંટે તું બાવળના દાંડા બનાવજે અને તેને કાંસાથી મઢી દેજે.