Exodus 27:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મંડપની આજુબાજુ ચોક બનાવજે. તેની દક્ષિણ બાજુએ કાંતેલા ઝીણા શણનો સો હાથ લાંબો પડદો બનાવજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તારે મુલાકાતમંડપ માટે ઝીણા કાંતેલા અળસી રેસાના કાપડમાંથી પડદાઓનું આંગણું બનાવવું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું મંડપનું આંગણું બનાવ:એક બાજુએ એટલે દક્ષિણ બાજુએ આંગણાને માટે સો હાથ લાંબો, એવો ઝીણા કાંતેલા શણનો પડદો હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મંડપની આજુબાજુ ચોક બનાવવો. તેની દક્ષિણ બાજુએ ઝીણો કાંતેલો શણનો 100 હાથ લાંબો પડદો બનાવવો.