Exodus 28:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને વણેલી દોરીના જેવી સોનાની બે સાંકળીઓ બનાવીને આ ચોકઠાં સાથે લગાડજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી ચોખ્ખા સોનાની, દોરાના આકારની, ગૂંથેલા કામની બે સાંકળીઓ બનાવ; અને તે ગૂંથેલી સાંકળીઓ તું ચોકઠાંને લગાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.