Exodus 28:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ચોરસ અને બેવડું વાળેલું હોવું જોઈએ. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર રાખવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સમચોરસ તથા બેવડું હોય તે એક વેંત લાંબું તથા એક વેંત પહોળું હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.