Exodus 28:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પર કીમતી પથ્થરોની ચાર હાર જડવી: પહેલી હારમાં માણેક, પોખરાજ, લાલ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમાં તું પાષાણની ચાર હાર જડ:માણેક, પોખરાજ તથા લાલની હાર, તે પહેલી હાર થાય;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તેમાં ચાર હારમાં નંગ જડવા, પહેલી હારમાં માંણેક, પોખરાજ અને લાલ હોય.