Exodus 28:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી સોનાની બે કડીઓ બનાવવી અને તે ઉરપત્રકને ઉપરને છેડે જોડી દેવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના ઉપરના છેડા પર લગાડવી
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું ઉરપત્ર પર સોનાની બે કડીઓ બનાવીને તેમને ઉરપત્રના બે છેડા પર લગાડ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી બે સોનાની કડી કરાવવી અને તે ઉરપત્રને ઉપરને છેડે જોડી દેવી.