Exodus 28:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવાં અને એ રીતે એફોદની સ્કંધપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગલા ભાગમાં તેના ખભા ઉપરના પટ્ટાઓમાં લગાડવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બે ગૂંથેલી સાંકળીઓના બીજા બે છેડા તું બે ચોકઠાંને લગાડ, ને તેઓને એફોદની સ્કંધપટીઓ ઉપર તેના આગલા ભાગમાં બેસાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવા, અને એ રીતે એફોદની ખભાપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.