Exodus 28:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રકમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના નીચેના છેડે અંદરના ભાગમાં લગાડવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના બે છેડાએ એફોદ ભણીની અંદરની કોર પર લગાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.