Exodus 28:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદના ખભા પરના પટ્ટાઓના નીચલા ભાગમાં આગળની બાજુએ સાંધાની નજીક, પણ નિપુણ કારીગરીથી ગૂંથેલા પટ્ટાની ઉપર લગાડવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સોનાની બે કડીઓ બનાવીને એફોદની બે સ્કંધપટીઓના નીચલા ભાગમાં, તેની આગળની બાજુએ જોડવાની જગા પાસે, એફોદની કારીગરીથી વણેલા પટાની ઉપર, તું તેઓને લગાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.