Exodus 28:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જામાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝભ્ભાની નીચલી કોરની ચારે તરફ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસામાંથી બનાવેલાં દાડમ લગાડવાં અને તેમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લટકાવવી; એટલે એક દાડમ, એક ધૂઘરી એ રીતે લગાડવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના ઘેર પર, એટલે ઘેરને ફરતાં તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના દાડમો, ને તેઓની વચમાં ફરતી સોનાની ઘૂઘરીઓ બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ડગલાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી.