Exodus 28:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાહના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોન યજ્ઞકાર તરીકે સેવા કરે ત્યારે તે આ ઝભ્ભો પહેરે. જ્યારે તે પવિત્રસ્થાનમાં મારી સન્મુખ આવે અથવા બહાર જાય ત્યારે ધૂઘરીઓનો અવાજ સંભળાશે અને તે માર્યો જશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સેવા કરતી વખતે હારુન તે પહેરે; અને તે યહોવાની આગળ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ સંભળાય, એ માટે કે તે મરે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.