Exodus 28:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ પાત્ર પાઘડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું તેને નીલ રંગની ફીત પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીની આગળ રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ પત્ર પાધડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.