Exodus 28:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તું આરોનનો ડગલો ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેની પાઘડી પણ ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેનો કમરપટ્ટો ઝીણા અળસી રેસામાંથી અને ભરત ભરેલો બનાવ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું ચોકડીવાળો અંગરખો ઝીણા શણનો વણ, ને તું ઝીણા શણની પાધડી તથા બુટ્ટાદાર કમરબંધ બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હારુનનો ડગલો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને કમરપટા ઉપર સુંદર જરીકામ કરેલું હોય.