Exodus 28:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને માટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા અંતઃવસ્ત્ર બનાવવાં, જેથી તેઓની નિર્વસ્ત્રવસ્થા નગ્નપણું કોઈની નજરે ન પડે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તેમને માટે કમરથી જાંઘ સુધી પહોંચે એવા અળસી રેસામાંથી સફેદ જાંઘિયા બનાવવા, જેથી તેમની નગ્નતા દેખાય નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓની નગ્નતા ઢાંકવાને તું તેઓને માટે શણના જાંઘિયા બનાવ; તેઓ કમરથી તે જાંઘ સુધી પહોંચે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેઓને માંટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા જાંધિયા બનાવવા, જેથી તેઓનું નાગાપણુ કોઈની નજરે ન પડે.