Exodus 28:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ વસ્ત્રો સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊનનાં અને ઝીણા કાંતેલા શણના કાપડમાંથી જ બનાવવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારીગરો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા અળસીના ઝીણા કાંતેલા રેસા ઉપયોગમાં લે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને [તેને માટે] તેઓ સોનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લૂગડું લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ વસ્ત્રો સોનેરી ઘેરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણમાંથી જ બનાવવાં.