Exodus 28:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનાં ઝીણાં કાંતેલા શણનાં કાપડનો એફોદ બનાવે; આ એફોદ સૌથી વધુ નિષ્ણાત કલાકારો જ તૈયાર કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેઓ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા ઝીણા કાંતેલા અળસી રેસામાંથી એફોદ બનાવે અને નિપુણ ભરતકામથી તેને સુશોભિત કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ સોના તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાતેલા શણનો તથા નિપુણ વણકરની કારીગરીનો એફોદ બનાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેઓ એફોદ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનો અને ઝીણા કાંતેલા શણનું બનાવે; સૌથી વધુ નિષ્ણાત કારીગરો તેમાંથી એફોદ તૈયાર કરે.