Exodus 28:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એના બે છેડા જોડવા માટે એને ખભા પાસે બે સ્કંધપટી હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફોદને બાંધવા માટે તેને બન્ને છેડે ખભા નજીક બે પટ્ટાઓ બનાવીને લગાડવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બન્ને છેડે જોડેલી બે સ્કંધપટી તેને હોય, એ માટે કે તે જોડાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એના બે છેડા જોડવા માંટે એને ખભા પાસે બે સ્કંધપેટી હોય.