Exodus 29:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાછરડાનો વધ કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા પવિત્ર સાનિધ્યમાં તારે વાછરડાને કાપવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાની આગળ મુલાકાતમંડપના બારણા આગળ તું વાછરડાને કાપ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બળદનો વધ કરવો.