Exodus 29:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વાછરડાનું થોડું રક્ત લઈને આંગળી વડે વેદીનાં શિંગોને લગાડવું, પછી બાકીનું બધું રક્ત વેદીના પાયા આગળ રેડી દેવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વાછરડાના રક્તમાંથી થોડું રક્ત લઈને તારી આંગળી વડે વેદીના શિંગ ઉપર લગાડવું. પછી બાકીનું રક્ત વેદીના પાયા આગળ રેડી દેવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વાછરડાના રક્તમાંથી લઈને તેને તારી આંગળી વડે વેદીનાં શિંગ પર લગાડ; અને તું વેદીના પાયા પાસે બધું રકત રેડી દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બળદનું થોડું લોહી લઈને આંગળી વડે વેદીનાં ટોચકાંઓને લગાડવું, પછી બાકીનું બધું લોહી વેદીના પાયા આગળ રેડી દેવું.