Exodus 29:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવા, પછી તેઓને માથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછી, એ ઘેટાને કાપીને તેના કટકા કરવા અને તેના આંતરિક અવયવો તથા તેના પાછળના પગ ધોઈ નાખીને તેમને બીજા કટકા તથા માથા સાથે મૂકવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું ઘેટાને કાપીને તેના કકડા કર, ને તેનાં આંતરડાં તથા તેના પગ ધોઈ નાખીને તેમને તેના કકડા તથા માથા સાથે મૂક.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા. અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવાં અને પછી તેઓને માંથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવાં.