Exodus 29:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને અર્પણ કરેલી ખમીરરહિત રોટલીની ટોપલીમાંથી તારે દરેક પ્રકારની એકએક રોટલી, એટલે ઓલિવ તેલવાળી એક રોટલી, એક ભાખરી અને તેલ ચોપડેલો એક ખાખરો લેવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બેખમીર રોટલીની જે ટોપલી યહોવાની આગળ છે, તેમાંથી તું એક રોટલી તથા તેલમાં મોહેલી એક પોળી તથા એક પાપડ લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી.