Exodus 29:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાતમંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોન પછી તેને સ્થાને યજ્ઞકાર બનીને મુલાકાતમંડપમાં પવિત્રસ્થાનમાં સેવા કરવા જનાર તેનો પુત્ર સાત દિવસ સુધી એ વસ્ત્રો પહેરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને ઠેકાણે જે દીકરો યાજક હોય, તે જયારે મુલાકાતમંડપ મધ્યે પવિત્રસ્થાનમાં સેવા કરવાને જાય, ત્યારે તે તેઓને સાત દિવસ સુધી પહેરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાત મંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે.