Exodus 29:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાંનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ એ માંસ ટોપલીમાં બાકી રહેલી રોટલીઓ સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બેસીને ખાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હારુન તથા તેના દીકરાઓ ઘેટાંનું માંસ, તથા જે રોટલી ટોપલીમાં હશે તે મુલાકાત મંડપના બારણા આગળ ખાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું.