Exodus 29:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારબાદ તું તેના પુત્રોને લાવજે, તેઓને જામા પહેરાવવા, કમરે કમરબંધ તથા માથે ફેંટા બાંધવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“વળી, તેમના પુત્રોને લાવીને તેમને ડગલા પહેરાવવા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તું તેના દીકરાઓને લાવ, ને તેઓને અંગરખા પહેરાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ત્યારબાદ તેના પુત્રોને લાવી, તેમને ડગલા પહેરાવવા કમરે કમરબંધ બાંધવા તથા માંથે ફેંટા બાંધવા.