Exodus 30:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તારે ધૂપ સળગાવવા માટે બાવળના લાકડામાંથી વેદી બનાવવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું ધૂપ બાળવા માટે વેદી બનાવ; તું તેને બાવળની બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે મૂસાને કહ્યું, “ધૂપદાની માંટે તારે એક વેદી બનાવવી. એ બાવળના લાકડાની બનાવવી.