Exodus 30:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને છ કિલોગ્રામ દાલચીની લે. (એ સર્વ મુલાકાતમંડપના નિયત તોલના શેકેલ પ્રમાણે છે.) તેમાં ચાર લિટર ઓલિવ તેલ ઉમેર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ને પાંચસો શેકેલ દાલચીની, એ પ્રમાણે તું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લે. વળી તું એક હીન જૈતૂનફળનું તેલ લે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને 12 પૌંડ દાલચીનીએ બધું પવિત્રસ્થાનના વજન પ્રમાંણે લેવું. અને એક ગેલન જૈતૂનનું તેલ લેવું.