Exodus 30:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેદીની ઉપરનો ભાગ, તેની ચારે બાજુઓ અને તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં. તારે તેની આસપાસ સોનાની કિનાર બનાવવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, એટલે તેના મંથાળાને તથા તેની ચારેગમની બાજુઓને તથા તેનાં શિંગોને તું મઢ; અને તેને માટે તું સોનાની ફરતી કિનારી બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવો અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.