Exodus 30:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારે ઇઝરાયલીઓને કહેવું, 'તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓને કહે કે અભિષેક કરવાનું આ પવિત્ર તેલ પેઢી દરપેઢી મારી સેવામાં વાપરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું ઇઝરાયલી લોકોને કહે કે તમારી પેઢી દરપેઢી આ મારે માટે અભિષેકનું પવિત્ર તેલ થાય
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારે ઇસ્રાએલીઓને કહેવું, તમાંરે પેઢી દર પેઢી આ અભિષેકના તેલના પવિત્રતા સાચવી રાખવી.