Exodus 30:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સુગંધી તરીકે ઉપયોગમાં લેવા કોઈપણ વ્યક્તિ તેના જેવો ધૂપ બનાવે તો તે મારા લોકોમાંથી દૂર કરાશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના જેવા જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કોઈ પોતાના ઉપયોગ માંટે તે બનાવે, તો તેનો યહોવાના સમાંજમાંથી બહિષ્કાર કરવો.”