Exodus 30:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સોનાનાં બે કડાં બનાવીને કિનારની નીચે વેદીની બન્‍ને બાજુઓ પર લગાડવાં; જેથી વેદી ઊંચકવા માટેના દાંડા તેમાં પરોવી શકાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેને માટે તેની કિનારી નીચે તું સોનાનાં બે કડાં બનાવ; બન્‍ને બાજુએ, તેનાં બે પડખાં પર તું તેઓને બનાવ. અને તેઓ તેને ઊંચકવાને સારું બે દાંડાને માટે જગા થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માંટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.