Exodus 31:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માટે કે સોનું, ચાંદી અને તાંબાના નકશીકામ માટે તે વિવિધ પ્રકારની ભાત બનાવવામાં,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરેમ, ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેને નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં સોનાચાંદીને કાંસાની વસ્તુઓ બનાવવામાં,