Exodus 31:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જડવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં અને સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કીમતી પથ્થરોના જડાવકામ માટે, પાસા પાડવામાં તેમ જ લાકડાનું નકશીકામ કરવામાં તે નિપુણ બને.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા જડાવને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં, તથા સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રત્નોને પહેલ પાડવામાં, લાકડામાં કોતરણી કરવામાં તથા બધી જાતના નકશીકામ કરવામાં કુશળ બનાવ્યો છે.