Exodus 31:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાજઠ અને તેનાં પરની સામગ્રી, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેજ તથા તેની સઘળી સામગ્રી, શુદ્ધ સોનાનું દીપવૃક્ષ અને તેની સામગ્રી, ધૂપવેદી,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા મેજ ને તે પરની સામગ્રી તથા તેની સામગ્રી સહિત શુદ્ધ દીપવૃક્ષ, તથા ધૂપવેદી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાજઠ અને તેનાં સાધનો, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,