Exodus 32:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ મૂસાએ કહ્યું, "આ કોઈ વિજયનો નાદ નથી, તેમ પરાજયનો પોકાર પણ નથી, પણ આ તો ગાવાનો અવાજ સંભળાય છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ કહ્યું, “એ તો વિજયનો જયનાદ કે પરાજયની પોક જેવો લાગતો નથી; પણ જાણે ગીતો ગવાતાં હોય તેવું લાગે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ કહ્યું, “એ તો જીત્યાને લીધે હોકારા પાડનારઓનો સાદ નથી, તેમ હાર્યાને લીધે પોકાર કરનારાઓનો સાદ પણ નથી. પણ ગાયન કરનારાઓનો સાદ હું સાંભળું છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ મૂસાએ કહ્યું, “આ કોઈ વિજયનો નાદ નથી તેમ પરાજયનો પોકાર પણ નથી. આ તો ગાવાનો અવાજ સંભળાય છે.”