Exodus 33:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે કહ્યું, "જો મારી પાસે એક જગ્યા છે અને તું ખડક પર ઊભો રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ અહીં મારી નજીક એક જગ્યા છે; તું ત્યાં ખડક પર ઊભો રહી શકીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ કહ્યું, “જો, મારી પાસે એક જગા છે, ને તું ખડક પર ઊભો રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેમ છતાં માંરી બાજુમાં આ ખડક પર ઊભો રહેજે.