Exodus 33:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસા જ્યારે મંડપમાં પ્રવેશ કરતો ત્યારે વાદળનો સ્તંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવા મૂસા સાથે વાત કરતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે મંડપમાં પ્રવેશે તે પછી મેઘસ્થંભ નીચે આવીને મંડપના દ્વાર પાસે થોભી જતો અને પ્રભુ મોશે સાથે વાત કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે મૂસા મંડપમાં પેસતો એટલે મેઘસ્તંભ ઊતરતો ને મંડપના દ્વાર પાસે થોભતો; અને [યહોવા] મૂસાની સાથે વાત કરતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસા જયારે માંડવા પ્રવેશ કરતો એટલે વાદળનો થંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવા મૂસા સાથે વાત કરતા.