Exodus 34:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પછી સર્વ ઇઝરાયલીઓ મૂસાની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાહે જે બધી આજ્ઞાઓ આપી હતી, તે સર્વ તેણે તેઓને ફરમાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સર્વ ઇઝરાયલીઓ પણ મોશે પાસે એકઠા થયા. પ્રભુએ સિનાઈ પર્વત પર આપેલા સર્વ નિયમો મોશેએ લોકોને કહી સંભળાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી સર્વ ઇઝરાયલી લોકો પાસે આવ્યા; અને સિનાઈ પર્વત પર યહોવાએ તેને જે જે કહ્યું હતું તે સર્વ તેણે તેઓને આજ્ઞારૂપે ફરમાવ્યું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પછી સર્વ ઇસ્રાએલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાએ જે બધાં આદેશો આપ્યા હતા તે બધા તેણે લોકોને સંભળાવ્યા.