Exodus 35:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રકાશ માટેનું દીપવૃક્ષ તથા તેની સાધનસામગ્રી, દીવાઓ અને તેમને માટે તેલ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી દીપવૃક્ષ તથા તેનાં પાત્રો, તથા તેની બત્તીઓ તથા દીવાને માટે તેલ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દીપવૃક્ષ અને દીવાઓ, તેનાં સાધનો, કોડિયાં અને પૂરવાનું તેલ.