Exodus 35:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અધિકારીઓ ગોમેદ પાષાણ, એફોદ તથા ઉરાવરણમાં જડવા માટે પાષાણો લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આગેવાનો પવિત્ર એફોદ તથા ઉરપત્રમાં જડવા માટે ગોમેદના પથ્થરો અને બીજાં રત્નો લાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અધિકારીઓ ગોમેદ પાષાણ, તથા એફોદ તથા ઉરપત્રમાં જડવા માટે પાષાણો લાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકોના ઉરપત્રમાં અને એફોદમાં જડવા માંટે આગેવાનો ગોમેદ પાષાણ અને અન્ય પાષાણ લાવ્યાં.