Exodus 35:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેથી તે નિપુણતાથી નમૂનાઓ તૈયાર કરે અને તે પરથી સોના, ચાંદી અને તાંબાનું નકશીકામ કરે
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે, ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સોનાચાંદી અને કાંસાના સાધનો બનાવવામાં, નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં,