Exodus 35:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જડવાને માટે પાષાણ કોતરવામાં, લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને રત્નો જડવા માટે તેના પહેલ પાડવામાં, લાકડાનું નકશીકામ કરવામાં અને હરેક જાતની કલાકારીગરી કરવામાં તે નિપુણ બને.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા જડવાને માટે પાષાણ કોતરવામાં, તથા લાકડામાં નકશી કોતરવામાં, તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગીમાં તે કામ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રત્નોને પહેલ, પાડવામાં, જડવામાં, તથા લાકડામાં કોતરણી કરવામાં, તથા બધા પ્રકારના નકશીકામ કરવામાં તેને કુશળ બનાવ્યો છે.