Exodus 36:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા વસ્ત્રની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરેક સમૂહની બહારની કિનાર પર તેમણે વાદળી રંગના કપડામાંથી નાકાં બનાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પહેલાં સમૂહના છેલ્લા પડદાની કોરે તેણે નીલરંગી નાકાં બનાવ્યાં; અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે પણ તેણે એ જ પ્રમાણે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં.