Exodus 36:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ નાકાંઓને જોડવા માટે તેણે પચાસ સોનાની કડીઓ બનાવી અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ મંડપ બન્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમણે એ બન્‍ને સમૂહોને જોડીને એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે સોનાના પચાસ ચાપડા બનાવ્યા, ને તે ચાપડા વડે પડદાને એકબીજાની સાથે જોડી દીધાથી આખો મંડપ બન્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ નાકાંઓને જોડવા માંટે તેમણે 50 સોનાની કડીઓ બનાવી. અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ તંબુ રચાયો.