Exodus 36:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદાઓ બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી બકરાના વાળમાંથી બનાવેલ અગિયાર પડદામાંથી તેમણે મંડપ માટે આચ્છાદન બનાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મંડપ ઉપર તબું બનાવવાને માટે તેણે બકરાંના વાળના પડદા બનાવ્યા; એવા અગિયાર પડદા તેણે બનાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માંટે તેમણે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યા. તે બધા સરખા માંપના હતા.