Exodus 36:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ અગિયારેય પડદા એક જ માપના, એટલે 13 મીટર લાંબા અને 2 મીટર પહોળા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દરેક પડદાની લંબાઈ ત્રીસ હાથ, તથા દરેક પડદાની ચોડાઈ ચાર હાથ હતી; તે અગિયારે પડદા એક જ માપના હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હતો. બધા પડદા એક જ માંપના હતા.